| ૩૧ | ભારતના પ્રથમ નાગરિક તરીકે કોણ ઓળખાય છે? | રાષ્ટ્રપતિ |
| ૩૨ | રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કયા ગૃહના સભ્યો મતદાન કરી શકે છે? | બંને ગૃહોના ચૂંટાયેલા સભ્યો અને વિધાનસભાના સભ્યો |
| ૩૩ | ભારતના બંધારણના કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડી શકે? | અનુચ્છેદ ૧૨૩ |
| ૩૪ | રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે? | ભારતના રાષ્ટ્રપતિ |
| ૩૫ | સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિવૃત્તિ વય કેટલી છે? | ૬૫ વર્ષ |
| ૩૬ | બંધારણના કયા ભાગમાં કટોકટીની જોગવાઈ છે? | ભાગ ૧૮ |
| ૩૭ | નાણાં ખરડા (Money Bill) નો ઉલ્લેખ કયા અનુચ્છેદમાં છે? | અનુચ્છેદ ૧૧૦ |
| ૩૮ | પંચાયતી રાજને બંધારણીય દરજ્જો કયા સુધારાથી મળ્યો? | ૭૩મો બંધારણીય સુધારો |
| ૩૯ | કઈ સમિતિની ભલામણથી ત્રિ-સ્તરીય પંચાયતી રાજ આવ્યું? | બળવંતરાય મહેતા સમિતિ |
| ૪૦ | ભારતના કયા અનુચ્છેદ મુજબ સુપ્રીમ કોર્ટ એક 'અભિલેખ અદાલત' છે? | અનુચ્છેદ ૧૨૯ |
| ૪૧ | રાજ્યસભાના સભાપતિ કોણ હોય છે? | ભારતના ઉપરાષ્ટ્રપતિ |
| ૪૨ | બંધારણના કયા અનુચ્છેદ મુજબ નાણાપંચની રચના થાય છે? | અનુચ્છેદ ૨૮૦ |
| ૪૩ | લોકસભાના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે? | લોકસભાના સભ્યો |
| ૪૪ | બંધારણના કયા ભાગમાં ચૂંટણી પંચની જોગવાઈ છે? | ભાગ ૧૫ |
| ૪૫ | રાજ્યના મુખ્યમંત્રીની નિમણૂક કોણ કરે છે? | રાજ્યપાલ |
| ૪૬ | કઈ કલમ હેઠળ જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો હતો (હવે રદ છે)? | કલમ ૩૭૦ |
| ૪૭ | બંધારણના કયા અનુચ્છેદ મુજબ સંયુક્ત બેઠક (Joint Session) બોલાવી શકાય? | અનુચ્છેદ ૧૦૮ |
| ૪૮ | ભારતના એટર્ની જનરલની નિમણૂક કયા અનુચ્છેદ હેઠળ થાય છે? | અનુચ્છેદ ૭૬ |
| ૪૯ | મહાનગરપાલિકા સાથે સંબંધિત સુધારો કયો છે? | ૭૪મો બંધારણીય સુધારો |
| ૫૦ | ભારતીય બંધારણના કયા ભાગમાં રાજભાષાનો ઉલ્લેખ છે? | ભાગ ૧૭ |
| ૫૧ | કયા અનુચ્છેદ મુજબ સંસદ બંધારણમાં સુધારો કરી શકે છે? | અનુચ્છેદ ૩૬૮ |
| ૫૨ | બંધારણના કયા અનુચ્છેદમાં 'સમાન ન્યાય અને મફત કાયદાકીય સહાય' છે? | અનુચ્છેદ ૩૯-એ |
| ૫૩ | ભારતના સર્વોચ્ચ કાયદા અધિકારી કોણ છે? | એટર્ની જનરલ |
| ૫૪ | બંધારણના કયા અનુચ્છેદમાં કેગ (CAG) ની જોગવાઈ છે? | અનુચ્છેદ ૧૪૮ |
| ૫૫ | યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) કયા અનુચ્છેદમાં છે? | અનુચ્છેદ ૩૧૫ |
| ૫૬ | બંધારણમાં અત્યાર સુધી કેટલા મુખ્ય બંધારણીય સુધારાઓ થયા છે? | ૧૦૦ થી વધુ |
| ૫૭ | રાજ્યની કારોબારીના વડા કોણ હોય છે? | રાજ્યપાલ |
| ૫૮ | કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિને ક્ષમાદાનની સત્તા છે? | અનુચ્છેદ ૭૨ |
| ૫૯ | બંધારણના કયા ભાગમાં કેન્દ્ર-રાજ્ય સંબંધો છે? | ભાગ ૧૧ |
| ૬૦ | ભારતીય બંધારણમાં કુલ કેટલી અનુસૂચિ છે? | ૧૨ અનુસૂચિ |
Comments
Post a Comment