HTAT 2026 bandharan part -3

ક્રમ પ્રશ્ન જવાબ
૬૧ભારતમાં સર્વોચ્ચ અદાલતની સ્થાપના કયા વર્ષે થઈ?૨૮ જાન્યુઆરી ૧૯૫૦
૬૨રાજ્યના એડવોકેટ જનરલની નિમણૂક કોણ કરે છે?રાજ્યપાલ
૬૩બંધારણના કયા ભાગમાં કટોકટીની સત્તાઓ છે?ભાગ ૧૮
૬૪બંધારણીય સુધારાની પ્રક્રિયા કયા દેશ પાસેથી લીધી છે?દક્ષિણ આફ્રિકા
૬૫રાષ્ટ્રીય માનવ અધિકાર પંચના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે?રાષ્ટ્રપતિ
૬૬બંધારણની કઈ અનુસૂચિ પક્ષપલટા વિરોધી કાયદા સાથે જોડાયેલ છે?૧૦મી અનુસૂચિ
૬૭રાજ્યસભામાં રાષ્ટ્રપતિ કેટલા સભ્યોની નિમણૂક કરે છે?૧૨ સભ્યો
૬૮બંધારણના કયા અનુચ્છેદમાં 'અસ્પૃશ્યતા' નાબૂદી છે?અનુચ્છેદ ૧૭
૬૯ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા?ડો. રાજેન્દ્ર પ્રસાદ
૭૦હાઈકોર્ટના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે?રાષ્ટ્રપતિ
૭૧બંધારણનો કયો ભાગ નાગરિકતા સાથે સંબંધિત છે?ભાગ ૨
૭૨સંસદની સંયુક્ત બેઠકનું અધ્યક્ષપદ કોણ સંભાળે છે?લોકસભાના અધ્યક્ષ
૭૩ભારતમાં અત્યાર સુધી કેટલી વાર નાણાકીય કટોકટી જાહેર થઈ છે?એક પણ વાર નહીં
૭૪બંધારણની કઈ અનુસૂચિમાં ભાષાઓનો ઉલ્લેખ છે?૮મી અનુસૂચિ
૭૫લોકસભાની મહત્તમ સભ્ય સંખ્યા કેટલી છે?૫૫૨
૭૬રાષ્ટ્રપતિ રાજીનામું કોને આપે છે?ઉપરાષ્ટ્રપતિને
૭૭રાજ્યપાલની ન્યૂનતમ વય કેટલી હોવી જોઈએ?૩૫ વર્ષ
૭૮બંધારણનો કયો અનુચ્છેદ કટોકટી સમયે મૂળભૂત અધિકારો સ્થગિત કરે છે?અનુચ્છેદ ૩૫૯
૭૯રાજ્યસભાના સભ્યોનો કાર્યકાળ કેટલો હોય છે?૬ વર્ષ
૮૦ભારતમાં 'નાણાકીય કટોકટી' કયા અનુચ્છેદમાં છે?અનુચ્છેદ ૩૬૦
૮૧બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે મળી?૯ ડિસેમ્બર ૧૯૪૬
૮૨કઈ સમિતિને 'ડ્રાફ્ટિંગ કમિટી' કહેવાય છે?ખરડા સમિતિ
૮૩ભારતનું રાષ્ટ્રગીત કોણે લખ્યું?રવીન્દ્રનાથ ટાગોર
૮૪સંસદનું ઉપલું ગૃહ કયું છે?રાજ્યસભા
૮૫સંસદનું નીચલું ગૃહ કયું છે?લોકસભા
૮૬બંધારણમાં કયા અનુચ્છેદમાં 'સમાનતા' નો ઉલ્લેખ છે?અનુચ્છેદ ૧૪
૮૭રાષ્ટ્રપતિની ચૂંટણી કઈ પદ્ધતિથી થાય છે?પ્રત્યક્ષ પરોક્ષ પદ્ધતિ (Electoral College)
૮૮બંધારણના સલાહકાર કોણ હતા?બી. એન. રાવ
૮૯દિલ્હીને 'નેશનલ કેપિટલ ટેરિટરી' દરજ્જો કયા સુધારાથી મળ્યો?૬૯મો સુધારો
૯૦બંધારણમાં અત્યાર સુધી કેટલા ભાગ છે?૨૨ ભાગ

Comments

Popular posts from this blog

std 6 , maths , chapter 1 - patterns in maths

standard 6 science chapter 1 material with download

BOLEGA BACHPAN ACTIVITIES