about us

ARUNOGYAN એ પ્રાથમિક શિક્ષણના વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટેનું એક સમર્પિત ડિજિટલ પ્લેટફોર્મ છે. અમારો મુખ્ય ઉદ્દેશ્ય નવીનતમ NCERT અભ્યાસક્રમ મુજબ સરળ, સચોટ અને ગુણવત્તાયુક્ત શૈક્ષણિક સામગ્રી વિનામૂલ્યે પૂરી પાડવાનો છે. અમે શિક્ષણને માત્ર પાઠ્યપુસ્તકો સુધી સીમિત ન રાખતા, તેને ડિજિટલ માધ્યમથી વધુ રસપ્રદ અને યાદગાર બનાવવાનો પ્રયાસ કરીએ છીએ. આ બ્લોગ પર મુખ્ય્ત્વે શુ જોવા મળશે તે જાણો શૈક્ષણિક સામગ્રી: પ્રાર્થના સભા માટે સુવિચારો, દૈનિક સમાચાર અને શબ્દભંડોળ વિકાસની સામગ્રી. ડિજિટલ લેબ: ગણિત અને વિજ્ઞાનના જટિલ સિદ્ધાંતોને સમજવા માટે લાઇવ સિમ્યુલેશન અને ઇન્ટરેક્ટિવ પ્રોગ્રામ્સ. પરીક્ષા માર્ગદર્શન: NMMS, જ્ઞાન સાધના અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે વિશેષ પ્રશ્નબેંક RITESH SARAIYA -a teacher of gujarat working in a primary school of navsari district , ta-chikhli contact me on 9723547799

Comments

  1. NEP 2020 bhag 4 ane 5 farithi moklo

    ReplyDelete
    Replies
    1. તમે https://arunogyan.blogspot.com/2026/05/nep-2020-part-4.html link પર ક્લીક કરી ભાગ 4 વાંચી શકશો

      Delete
    2. https://arunogyan.blogspot.com/2026/05/nep-2020-part-5.html ભાગ 5 માટેની link

      Delete

Post a Comment

Popular posts from this blog

std 6 , maths , chapter 1 - patterns in maths

standard 6 science chapter 1 material with download

BOLEGA BACHPAN ACTIVITIES